॥ શ્રી ગણેશાય નમઃ ॥
શ્રી મોમાઈ
માતાય નમઃ
શ્રી જાગેશ્વર
મહાદેવાય નમઃ
શ્રી ગાત્રાળ
માતાય નમઃ
શુભ લગ્ન પ્રસંગે
સ્નેહભર્યું આમંત્રણ
પરમકૃપાળુ પરમાત્મા અને કુળદેવી શ્રી મોમાઈ માતાજી તથા વડીલો અને પિતૃદેવોના આશીર્વાદથી અમારા પરિવારના શુભ પ્રસંગે યોજાયેલ
લગ્ન સત્કાર સમારંભ(રિસેપ્શન)
ગં.સ્વ. નીતાબેન બિપિનગીરી ગોસ્વામીના સુપુત્ર
સાથે
ચિ. સૌ. કા. અંજલીઅ.સૌ. સુનીતાબેન મુકેશભાઈ ઠક્કરની સુપુત્રી
ના શુભ લગ્ન પ્રસંગે યોજાયેલ સ્નેહમિલન તથા ભોજન સમારંભમાં આપ સહપરિવાર પધારી નવદંપતીને આશીર્વાદ આપવા અને અમારી ખુશીમાં અભિવૃદ્ધિ કરવા ભાવભર્યું આમંત્રણ છે.
શુભ પ્રસંગની
પ્રતીક્ષા
શુભ ઘડી આવી ગઈ ♥
સ્નેહમિલન તથા ભોજન સમારંભ
શુભ પ્રસંગ
10/12/2026ગુરુવાર
સાંજે 6:00 વાગ્યાથીઆપના આગમન સુધી
પ્રિતમ ગુર્જર ભવનનવા નાકાની સામે, માંડવી - કચ્છ
આમંત્રક
સ્વ. રમાબેન પૃથ્વીગીરી શંકરગીરી ગોસ્વામી
ગં.સ્વ. નીતાબેન બિપિનગીરી ગોસ્વામી
અ.સૌ. કવિતાબેન મનોજગીરી ગોસ્વામી
શ્રી સંજયગીરી પૃથ્વીગીરી ગોસ્વામી
બંસરી - વર્ષિલ
આપના આગમનના અભિલાષી
સમસ્ત સલાયા પરિવાર